$932$ ના $x\%$ $+ 30 = 309.6$ છે. $x$ ની કિંમત શોધો.

  • A
    $25$
  • B
    $30$
  • C
    $45$
  • D
    $40$

Explore More

Similar Questions

એક સંખ્યામાં $22 \frac{1}{2} \%$ નો વધારો કરતા $98$ મળે છે. તો તે સંખ્યા કઈ છે?

ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો $2262$ છે. સૌથી મોટી સંખ્યાના $41\%$ કેટલા થાય?

$A, B,$ અને $C$ એ $Rs. 18500$ એવી રીતે વહેંચ્યા કે જેથી $A$ ને $B$ કરતા $25\%$ વધુ મળે અને $B$ ને $C$ કરતા $20\%$ વધુ મળે,તો $A$ ને કેટલી રકમ મળી?

જો $A$ એ $B$ ના $20 \%$ બરાબર હોય અને $B$ એ $C$ ના $25 \%$ બરાબર હોય,તો $C$ ના કેટલા ટકા $A$ બરાબર થાય ($\%$ માં)?

$405$ ચોકલેટ બાળકો વચ્ચે સમાન રીતે એવી રીતે વહેંચવામાં આવી હતી કે દરેક બાળકને મળતી ચોકલેટની સંખ્યા કુલ બાળકોની સંખ્યાના $20 \%$ છે. તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo